Home

રાજુ કોટક

રાજુ કોટક

લાગણીઓ નું લાક્ષાગૃહ

મનુષ્યનું  મન લાગણી અને સંવેદના સદાયે અનુભવે છે…..પરંતુ  દરેક લાગણીઓ આપણે વ્યક્ત નથી કરી શકતા.તેથી  મન અને હૃદય માં રચાય છે એક અવ્યક્ત  લાક્ષાગૃહ. જે આપણા અનુભવો દ્વારા રોજબરોજ  થતાં  (પાંચ પાંડવો રૂપી)  મૂલ્યાંકનો , માન્યતાઓ, શ્રદ્ધાઓ, આકાંક્ષાઓ  અને ઇચ્છાઓને   છૂપાવાનું  ગુપ્ત સ્થાન છે એમાં જરાક પણ ખળભળાટ થાય તો એના પડઘા પડે છે  અને રચાય છે ભાવ રેલાવતી રાજુ કોટક ની કૃતિઓ. જેનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ બ્લોગમાં.  લાગણીઓના લાક્ષાગૃહમાં આપણા સહુની છુપી અવ્યક્ત લાગણીઓને  નીડરપણે વાચા આપવાની કોશિશ થઈ  છે.

-પ્રેરણા જૈન (મુંબઈ)
——————————————————————————————————————————————————————-

અરે વાહ! આપના સર્જનની વિવિધતા ઊડીને આંખે  વળગે છે.

લાક્ષાગૃહમાં તપીને સત્ય ઉજ્જવળ બને છે,
લાગણીઓ આંખોથી વહીને ખળ ખળ બને છે.

સમય મળે નિરાંતે આપના લાગણીઓના લાક્ષાગૃહના એક એક ઓરડાની મુલાકાત લેવાનું ગમશે..

-નટવર મહેતા (ન્યુ જર્સી USA)

———————————————————————————————————————————————————————

૧૬, જાન્યુઆરી ૨૦૧૧ (રવિવાર) “હું બસ જોતો રહ્યો”
…થી ફેસબુક ઉપર શરૂ થયેલી શબ્દ-સંવેદનાની સફરની હું સાક્ષી છું.
શરૂમાં રાજુ કોટક મને એકલીને ટેગ કરતાં આજે ટેગકરવાની મર્યાદાને
કારણે કોઈ રહી જાય તો એ લોકો ને ખોટું લાગે છે ….

રાજુ, લાગણીઓને વાચા આપી વાચકવર્ગને વશ કરી જાણે છે.
ખૂબ ખૂબ શુભેચ્છાઓ………… 🙂

આરતી પરીખ (ખોબર Saudi)

———————————————————————————————————————————————————————-

રાજુભાઈ !
અભિનંદન તમને અને સર્વ વાચક મિત્રોને પણ.
સરસ નામ આપ્યું છે.
તમારી અભિવ્યક્તિ સરળ અને સંવેદી હોય છે…
કોઈ બીજાની અસર વિના લખતા હોય
એટલે ખાલી અક્ષરો/શબ્દોની રમત નથી લાગતી.
શુભેચ્છા ….!
જીવનને વલોવતા રહો અને પીરસતા રહો !
ગૌરાંગ અમીન (અમદાવાદ)
———————————————————————————————————————————————————————-
ભાષા ભલેને અલગ અલગ હોય પણ લાગણીઓ ને એકજ ભાષા ની જાણ છે ..
પછી તે “લાગણીઓ લાક્ષાગૃહ”  હોય કે  “શમણાં ની સુવાસ”  હોય …
રાજુભાઈ અભિનંદન… તમને અને સર્વ વાચક મિત્રોને પણ.
તમારી અભિવ્યક્તિ સરળ અને જ હોય છે તેથી સીધી દિલ સુધી સ્પર્શે છે.
રેખા પટેલ ( Newark, Delaware)
———————————————————————————————————————————————————————-

17 comments on “Home

 1. Dear Rajubhai yes LAGANEE O NU LAKSHA-GRUHA… Aditi soni kari ne ek aamari Grand-daughter che tene LAGNEE-O-NO-PRAVAH.. evu naama-bhidhaan potana Blog nu….Mulma LAGNEE j Vyakti sathe jodayeli hoy che…ane bahen Arti e kahyu tem 2011 ane 2012..Ghano Fer..haju tau Agal ghanu chhe…..Nice thoughts..nice sharing…BEST LUCK… WE ENJOY..
  God Bless You…Jay shree Krishna
  sanatbhai Dave (Dadu..)

 2. ખુબ સરસ રજુઆત છે આપની રાજુ ભાઇ , આપ સંવેદન સભર લખી જાણો છો ,
  આપની સીધી ને સરળ રજુઆત હ્રદયને સ્પર્શી જાય છે….

  લાગણીઓની વિવિધ રીતે થતી અભિવ્યક્તિ જ વ્યક્તિને તરોતાજા રાખે છે. અન્યથા તો અંતકરણમાં મહાભારત ખેલાતું જ રહે છે. વેળાસર જો લાગણીઓને મુક્ત ન કરી શકીયે તો લાક્ષાગૃહની જેમ ભીતર ભીતર ભડકા ઉઠતાં જ રહે …

 3. ભાષા ભલેને અલગ અલગ હોય પણ લાગણીઓ ને એકજ ભાષા ની જાણ છે ..
  પછી તે “લાગણીઓ લાક્ષાગૃહ” હોય કે “શમણાં ની સુવાસ” હોય …
  રાજુભાઈ અભિનંદન… તમને અને સર્વ વાચક મિત્રોને પણ.
  તમારી અભિવ્યક્તિ સરળ અને સહેજ હોય છે તેથી સીધી દિલ સુધી સ્પર્શે છે.

 4. રાજુભાઈ !
  અભિનંદન તમને અને સર્વ વાચક મિત્રોને પણ.
  સરસ નામ આપ્યું છે.
  તમારી અભિવ્યક્તિ સરળ અને સંવેદી હોય છે…
  કોઈ બીજાની અસર વિના લખતા હોય
  એટલે ખાલી અક્ષરો/શબ્દોની રમત નથી લાગતી.
  શુભેચ્છા ….!
  જીવનને વલોવતા રહો અને પીરસતા રહો !

 5. અરે વાહ! આપના સર્જનની વિવિધતા આંખે ઊડીને વળગે છે.

  લાક્ષાગૃહમાં તપીને સત્ય ઉજ્જવળ બને છે,
  લાગણીઓ આંખોથી વહીને ખળ ખળ બને છે.

  સમય મળે નિરાંતે આપના લાગણીઓના લાક્ષાગૃહના એક એક ઓરડાની મુલાકાત લેવાનું ગમશે..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s